Ibrahim ali khan: પાર્ટી માંથી બહાર આવતી વખતે ઇબ્રાહિમ અલી ખાન ની એક હરકતે ખેંચ્યું નેટિઝન્સ નું ધ્યાન, વાયરલ વિડીયો પર લોકોએ કરી આવી કમેન્ટ્સ

Ibrahim ali khan: ઇબ્રાહિમ અલી ખાન તાજેતર માં તાનિયા શ્રોફ ની પાર્ટી માં પહોંચ્યો હતો પાર્ટીમાંથી બહાર આવતો ઇબ્રાહિમ અલી ખાન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેના પર સોશિયલ મીડિયા યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે.

by Zalak Parikh
ibrahim ali khan lost balance while coming out from party

News Continuous Bureau | Mumbai 

Ibrahim ali khan: ઇબ્રાહિમ અલી ખાન એ લોકપ્રિય સ્ટારકિડ છે. સૈફ અલી ખાન ના મોટા દીકરા એ હજુ સુધી બોલિવૂડ માં ડેબ્યુ નથી કર્યું તેમછતાં તે લાઈમલાઈટ માં રહે છે. તાજેતર માં ઇબ્રાહિમ અલી ખાને તાનિયા શ્રોફ ની પાર્ટી માં હાજરી આપી હતી. હવે આ પાર્ટી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે  જેને લઈને ઇબ્રાહિમ અલી ખાન ટ્રોલ થઇ રહ્યો છે  

આ સમાચાર પણ વાંચો: Amrita rao birthday special: પોતાની માસુમિયત થી બધાના દિલ જીતનારી અમૃતા રાવ ફિલ્મો થી દૂર કરી રહી છે આ કામ, જાણો અભિનેત્રી ના જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો

ઇબ્રાહિમ અલી ખાન નો વિડીયો 

ગઈકાલે રાત્રે જ્યારે ઈબ્રાહિમ અલી ખાન તાનિયા શ્રોફ ની પાર્ટીમાંથી બહાર આવ્યો ત્યારે પાપારાઝીઓએ તેને પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો. જે હવે વાયરલ થઈ રહ્યો છે, હકીકતમાં પાર્ટી વેન્યુ ઈબ્રાહીમ અલી ખાન  ગેટમાંથી પ્રવેશ કરતી વખતે, તેનો પગ કોઈક જગ્યા એ અથડાયો અને તેને પગ માં થોડું વાગ્યું જેના હાવભાવ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. આ વિડીયો સામે આવ્યા બાદ નેટિઝન્સ વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)


આ વિડીયો પર કોમેન્ટ કરતા કોઈએ લખ્યું છે કે તેમને આશા છે કે તે ઠીક થઈ જશે, તો કોઈએ કહ્યું છે કે તે નશામાં છે.આ રીતે ઇબ્રાહિમ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More