આલિયા ભટ્ટ બોલિવૂડ ની સફળ અને સુંદર અભિનેત્રી છે. 

આલિયા ભટ્ટે તેના ઈન્સ્ટાગ્રામ પર અનંત અને રાધિકા ની ક્રૂઝ પાર્ટીની કેટલીક તસવીરો શેર કરી છે 

આ તસવીરોમાં આલિયા ભટ્ટ ગ્લેમરસ પેન્ટ સૂટ માં જોવા મળી રહી છે. 

આલિયા ભટ્ટ નો આ સ્ટાઈલિશ સૂટ ડિઝાઈનર સબ્યસાચી મુખર્જીએ ડિઝાઈન કર્યો છે.  

આલિયા ભટ્ટ નો આ પીચ અને ઓફ વ્હાઈટ કલર નો પેન્ટ સૂટ ખૂબ જ સુંદર અને આકર્ષક છે.

આલિયા ભટ્ટે આ પેન્ટ સૂટ સાથે બ્રેલેટ સ્ટાઇલ ટોપ પહેર્યું છે, જે તેને ગ્લેમરસ લુક આપી રહ્યું છે.  

લાઇટ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક સાથે આલિયા એ પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. 

આલિયા ભટ્ટ ની આ સ્ટાઈલિશ તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow