Mirzapur 3 teaser out: ઘાયલ સિંહ બનીને પાછો ફર્યો કાલીન ભૈયા, મિર્ઝાપુર 3 નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ, આ તારીખે પ્રાઈમ વિડીયો પર સ્ટ્રીમ થશે ગુડ્ડુ ભૈયા ની સિરીઝ

Mirzapur 3 teaser out: મિર્ઝાપુર 3 ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. મેકર્સ એ આ સિરીઝ નું ટીઝર રિલીઝ કર્યું છે. આ સાથે જ સિરીઝ ની તારીખ પણ જાહેર કરી છે.

by Zalak Parikh
mirzapur season 3 teaser out makers also share ali fazal web series release date

News Continuous Bureau | Mumbai

Mirzapur 3 teaser out: ‘મિર્ઝાપુર 3’ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. મિર્ઝાપુર 3 ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આવી સ્થિતિ માં નિર્માતાઓએ તેનું ટીઝર રિલીઝ કર્યું છે. આ સિરીઝ નું ટીઝર રિલીઝ થતા ની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. આ સાથે જ મેકર્સે સિરીઝ ની રિલીઝ ની તારીખ પણ જાહેર કરી છે. 

આ સમાચાર પણ વાંચો: Varun dhawan: બોલિવૂડના આ સુપરસ્ટાર ના ઘરમાં શિફ્ટ થશે વરુણ ધવન, અક્ષય કુમાર બનશે અભિનેતા નો પાડોશી

મિર્ઝાપુર 3 નું ટીઝર 

મિર્ઝાપુર 3 ના ટીઝર માં ‘જંગલ યુદ્ધમાં વિવિધ પ્રાણીઓના અવાજો સંભળાય છે. જે આપણને જણાવે છે કે આગળ શું થવાનું છે, જેમાં માત્ર સિંહો જ નહીં, પણ જંગલી બિલાડીઓ, ચિત્તો, શિયાળ, હાયનાસ અને મગરોનો પણ સમાવેશ થાય છે, આ તમામ બાબતો મહત્વની છે કારણ કે તે જંગલના અસ્તિત્વનો પ્રશ્ન છે.’ ટીઝર માં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ સહિત તમામ કલાકારોની ઝલક જોવા મળે છે. 

 

View this post on Instagram

 

A post shared by prime video IN (@primevideoin)


મિર્ઝાપુર 3 નું નિર્દેશન ગુરમીત સિંહ અને આનંદ અય્યરે કર્યું છે. આ સિરીઝ માં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, વિજય વર્મા, શ્વેતા ત્રિપાઠી શર્મા, રસિકા દુગલ, ઈશા તલવાર, અંજુમ શર્મા, પ્રિયાંશુ પૈન્યુલી, હર્ષિતા શેખર ગૌર, રાજેશ તૈલાંગ, શીબા ચઢ્ઢા, મેઘના મલિક અને મનુ ઋષિ ચઢ્ઢા સહિતના ઘણા તેજસ્વી કલાકારોએ શ્રેણીમાં મહત્વની ભૂમિકાઓ ભજવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More