અનન્યા પાંડે બોલિવૂડ ની લોકપ્રિય સ્ટારકિડ છે. અનન્યા ચંકી પાંડે ની દીકરી છે. 

અનન્યા એ તાજેતર માં  ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં અનન્યા પ્રિન્ટેડ કોર્ડ સેટ માં જોવા મળી રહી છે. 

આ કોર્ડ સેટ સાથે અનન્યા એ ગોગલ્સ કેરી કર્યા છે જે તેની સુંદરતા માં વધારો કરી રહ્યા છે.  

અનન્યા પાંડેએ ડ્રેસની સાથે મેચિંગ ડિઝાઈનવાળી બેગ પણ કેરી કરી છે. 

મિનિમલ મેકઅપ સાથે અનન્યા એ તેના વાળ ખુલ્લા રાખ્યા છે 

અનન્યા એ કરણ જોહર ની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી. 

હાલ અનન્યા તેના અને આદિત્ય રોય કપૂર ના બ્રેકઅપ ને લઈને ચર્ચામાં છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow