News Continuous Bureau | Mumbai
Lok Sabha Session : 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂન, 2024થી 3 જુલાઈ, 2024 દરમિયાન યોજાશે. આ સત્રમાં લોકસભાના ( Lok Sabha ) નવા ચૂંટાયેલા સભ્યોને શપથ આપવામાં આવશે. આ ઉપરાંત અધ્યક્ષની ચૂંટણી, ભારતના માનનીય રાષ્ટ્રપતિનું સંબોધન અને તેના પર ચર્ચા થશે. કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન શ્રી કિરણ રિજિજુએ ( Kiran Rijiju ) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ દ્વારા આ વિગતોની માહિતી આપી છે. મંત્રીએ એમ પણ જણાવ્યું કે રાજ્યસભાનું 264મું સત્ર ( Rajya Sabha Session ) 27 જૂન, 2024ના રોજ શરૂ થશે અને 3 જુલાઈ, 2024ના રોજ સમાપ્ત થશે.
First Session of 18th Lok Sabha is being summoned from 24.6.24 to 3.7.24 for oath/affirmation of newly elected Members, Election of Speaker, President’s Address and discussion thereon. 264th Session of Rajya Sabha will commence on 27.6.24 and conclude on 3.7.24. https://t.co/8OCbfg4CT1
— Kiren Rijiju (@KirenRijiju) June 12, 2024
આ સમાચાર પણ વાંચો: Chandrababu Naidu Oath Ceremony : પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશની નવી સરકારના શપથ સમારોહમાં હાજરી આપી
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)