સાક્ષી ફિલ્મ 'સોનુ કે ટીટુ કી સ્વીટી'ના ગીત 'બમ ડીગી ડીગી'માં તેની ભૂમિકા માટે જાણીતી છે. 

અભિનેત્રી સાક્ષી મલિક તેના બોલ્ડ અંદાજ થી ઈન્ટરનેટ પર છવાયેલી રહે છે.  

સાક્ષી મલિક નો દરેક લુક ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ થતા જ ફેન્સમાં વાયરલ થવા લાગે છે 

તાજેતરમાં અભિનેત્રીએ તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.

આ તસવીરો માં સાક્ષી બ્લેક ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. 

સમુદ્ર કિનારે સાક્ષી એ બ્લેક ટ્રાન્સપરન્ટ ડ્રેસ માં એક થી એક કિલર પોઝ આપ્યા હતા. 

સાક્ષીએ અરમાન મલિકના 'વેહમ' મ્યુઝિક વીડિયોમાં પણ પોતાનો ચાર્મ ફેલાવ્યો છે.

સાક્ષી મલિક ના ઈન્સ્ટાગ્રામ પર 7.4 મિલિયન ફોલોઅર્સ છે

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow