સમૃદ્ધિ શુકલા યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં ભૂમિકા ભજવી રહી છે. 

સિરિયલ માં તે એકદમ ચુલબુલી અને બબલી પાત્ર માં જોવા મળે છે. 

રિયલ લાઈફ માં પણ સમૃદ્ધિ એકદમ ક્યૂટ અને સિમ્પલ છે. 

સમૃદ્ધિ નું ઇન્ટાગ્રામ તેના ક્યૂટ અને બબલી ફોટાઓથી ભરેલું છે.  

અભિનેત્રી હોવાની સાથે સમૃદ્ધિ શુક્લા વોઈસ ઓવર આર્ટિસ્ટ પણ છે 

સમૃદ્ધિ એ પોતાના કરિયરની શરૂઆત ડબિંગ ઈન્ડસ્ટ્રીમાં જ કરી હતી 

સમૃદ્ધિ એ ટીવી પર ડેબ્યુ સિરિયલ 'સાવી કી સવારી'થી કર્યું હતું. 

સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં લોકો ને સમૃદ્ધિ નું પાત્ર ખુબ પસંદ આવી રહ્યું છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow