દિશા પટની પોતાની બોલ્ડનેસ ને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.
દિશા પટની સોશિયલ મીડિયા પર જે પણ કઈ પોસ્ટ કરે તે તરત જ વાયરલ થઇ જાય છે.
તાજેતર માં દિશા એ તેના કેટલાક ફોટા શેર કર્યા છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે.
આ તસવીરો માં દિશા સફેદ રંગ ના કોટ અને સ્કર્ટ માં જોવા મળી રહી છે.
ગ્લોસી મેકઅપ સાથે દિશા એ તેના વાળ ખુલ્લા રાખ્યા છે.
આ દરમિયાન દિશા એ કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા.
દિશા ની આ તસવીરો પર ચાહકો દિલ ખોલી ને પ્રેમ વરસાવી રહ્યા છે.
દિશા પટની ને ઇન્સ્ટાગ્રામ પર 61.3 મિલિયન લોકો ફોલો કરે છે.