અવનીત કૌર તેના ઈન્સ્ટાગ્રામ પર તેના બોલ્ડ ફોટા પોસ્ટ કરતી રહે છે. 

અવનિત કૌરે તાજેતરમા જ કાન્સ ડેબ્યુ કર્યું હતું અને હજુ પણ તેના પર કાન્સ જ છવાયેલો છે. 

તાજેતર માં અવનિત કૌર એ તેના કાન્સ લુક ની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે.  

આ તસવીરો માં અવનિત કૌર બ્લેક એન્ડ બ્લુ પ્રિન્ટ કલરના ઓફ શોલ્ડર ડ્રેસ માં જોવા મળી રહી છે. 

આ ઓફ શોલ્ડર ડ્રેસ માં અવનિત કૌર એકદમ પરી જેવી લાગી રહી છે. 

બ્લેક હાઈ હિલ શૂઝ, આંખ પર સનગ્લાસ અને એક હેન્ડ બેગ સાથે અવનીતે તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.  

મિનિમલ મેકઅપ સાથે અવનીતે તેના વાળ ને અલગ સ્ટાઇલ માં બાંધ્યા છે. 

અવનિત ની આ તસવીરો પોસ્ટ થતા ની સાથે જ વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow