News Continuous Bureau | Mumbai
BS Yediyurappa :
- કર્ણાટક હાઇકોર્ટે POCSO કેસમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને મોટી રાહત આપી છે.
- હાઇકોર્ટ આગામી સુનાવણી સુધી યેદિયુરપ્પાની ધરપકડ પર રોક લગાવી છે.
- જોકે કોર્ટે યેદિયુરપ્પાને તપાસમાં સહકાર આપવા કહ્યું છે. બીએસ યેદિયુરપ્પાએ તપાસ માટે 17 જૂને CID સમક્ષ હાજર થવું પડશે.
- હવે આ કેસની આગામી સુનાવણી બે અઠવાડિયા પછી થશે.
આ સમાચાર પણ વાંચો : G-7 Summit 2024: અરે વાહ… ઈટાલીમાં પણ ભારતીય સંસ્કૃતિ, PM જ્યોર્જિયા મેલોનીએ G7માં સામેલ નેતાઓને નમસ્તે કરી આવકાર્યા; જુઓ વિડિયો
Join Our WhatsApp Community