રાશિ ખન્ના એ તેના દમદાર અભિનય થી લોકો ના દિલ જીતી લીધા છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી રાશિ ખન્ના તેના ફોટો વિડીયો શેર કરતી રહે છે.
તાજેતરમાં જ રાશિ ખન્ના એ તેની લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર .કરી છે.
આ તસવીરો માં રાશિ ખન્ના ઈન્ડો-વેસ્ટર્ન લૂકમાં સાડી પહેરેલી જોવા મળી રહી છે.
રાશિ ખન્ના એ બ્લેક અને ગોલ્ડન કોમ્બિનેશન વળી સાડી પહેરી છે.
હાથમાં બંગડીઓ,ગળામાં હાર સાથે રાશિ ખન્ના એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો
લાઈટ મેકઅપ સાથે રાશિ ખન્ના એ તેના વાળ ને ચોટી માં બાંધ્યા છે.
રાશિ ખન્ના ની આ તસવીરો જોઈ લોકો તેની સુંદરતા ના વખાણ કરી રહ્યા છે.