Kalki 2898 ad: કલ્કિ 2898 એડી ના પહેલા ગીત ભૈરવ એન્થમ નો પ્રોમો થયો રિલીઝ, દિલજિત દોસાંજ અને પ્રભાસ ની જોવા મળી જુગલબંધી

Kalki 2898 ad: કલ્કિ 2898 એડી ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ ના ટ્રેલર બાદ લોકો માં આ ફિલ્મ ને લઈને ઉત્સાહ વધી ગયો છે. આવી સ્થિતિ માં મેકર્સે ફિલ્મ ના પહેલા ગીત ભૈરવ એન્થમ નો પ્રોમો વિડીયો રિલીઝ કર્યો છે

by Zalak Parikh
Kalki 2898 ad first song bhairava anthem promo release

News Continuous Bureau | Mumbai 

 Kalki 2898 ad: કલ્કિ 2898 એડી ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ ના ટ્રેલર બાદ લોકો માં આ ફિલ્મ ને લઈને ઉત્સાહ વધી ગયો છે. આ ફિલ્મ 27 જૂન ના રોજ સિનેમાઘરો માં રિલીઝ થશે. આ ફિલ્મ ના ટ્રેલર ને ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આવી સ્થતિ માં ફિલ્મ ના મેકર્સે આ ફિલ્મ નું પહેલું ગીત ભૈરવ એન્થમ નો પ્રોમો રિલીઝ કર્યો છે જેમાં પ્રભાસ અને દિલજિત દોસાંજ ની જુગલબંધી જોવા મળી રહી છે. તેમજ દિલજિત દોસાંજે તેની યૂટ્યૂબ ચેનલ પર ગીત નો ઓડિયો રિલીઝ કર્યો છે. 

આ સમાચાર પણ વાંચો: Drashti dhami: લગ્નના આટલા વર્ષો બાદ માતા બનવા જઈ રહી છે ટીવી ની મધુબાલા, દ્રષ્ટિ ધામી એ અનોખા અંદાજ માં ફેન્સ સાથે શેર કરી ખુશખબર

કલ્કિ 2898 એડી ના પહેલા ગીત નો પ્રોમો 

કલ્કિ 2898 એડી ના પ્રથમ ગીત ભૈરવ એન્થમ ના પ્રોમો ને પ્રભાસે અને સારેગામા એ તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ શેર કર્યો છે. 22 સેકન્ડ ના આ પ્રોમો ગીત માં દિલજીત અને પ્રભાસની જુગલબંધી જોવા મળી રહી છે. લોકો ને પ્રભાસ અને દિલજિત ની આ કેમેસ્ટ્રી ખુબ પસંદ આવી રહી છે. 

 

View this post on Instagram

 

A post shared by Saregama India (@saregama_official)


આ સિવાય દિલજીત દોસાંઝે તેની યુટ્યુબ ચેનલ પર કલ્કી 2898 એડી ના પહેલા ગીત ભૈરવ એન્થમ નો ઓડિયો રિલઝિ કર્યો છે. જે લોકો ને ખુબ પસંદ આવી રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More