આલિયા ભટ્ટ એ તાજેતર માં એક ઈવેન્ટમાં હાજરી આપી હતી.
આ ઇવેન્ટમાં આલિયા હળવા પીળા રંગના ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસ પહેરી ને પહોંચી હતી.
આ ઇવેન્ટ માં આલિયા ભટ્ટ તેની માતા સોની રાઝદાન અને બહેન શાહીન ભટ્ટ સાથે પહોંચી હતી.
આલિયા ભટ્ટે હળવા મેકઅપ સાથે ખુલ્લા વાળ અને હાઈ હીલ્સ સાથે તેના લુકને પૂર્ણ કર્યો છે.
ઈવેન્ટ દરમિયાન આલિયા ભટ્ટે પોતાની ક્યૂટ સ્માઈલ થી બધાના દિલ જીતી લીધા હતા.
આલિયા ભટ્ટ એક અભિનેત્રી ઉપરાંત એક બિઝનેસ વુમન પણ છે
આલિયા ભટ્ટ એ બોલિવૂડ ના હેન્ડસમ હંક રણબીર કપૂર સાથે લગ્ન કર્યા છે.
આલિયા ભટ્ટ ની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.