નેહા મલિક ભોજપુરી ની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે.
નેહા મલિક અવારનવાર તેના બોલ્ડ ફોટા શેર કરીને ઈન્ટરનેટ પણ ધૂમ મચાવતી રહે છે.
તાજેતર માં નેહા મલિકે તેના કેટલાક ફોટા શેર કર્યા છે. જેમાં તે ખુબ જ બોલ્ડ જોવા મળી રહી છે.
આ તસવીરો માં નેહા મલિક બ્લ્યુ અને પર્પલ કોમ્બિનેશન ની બિકીની માં જોવા મળી રહી છે
મિનિમલ મેકઅપ સાથે નેહા મલિકે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે.
નેહા મલિકે તેના લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાન તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું હતું.
આ દરમિયાન નેહા મલિકે એક થી એક આપ્યા હતા.જેને જોઈને ચાહકો ઘાયલ થઇ રહ્યા છે.
નેહા મલિક ની આ તસવીરો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહી છે. .