યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં શહેજાદા ધામી ની જગ્યા એ રોહિત પુરોહિત જોવા મળી રહ્યો છે. 

રોહિત સિરિયલ માં અરમાન પોદ્દાર ની ભૂમિકા ભજવી રહ્યો છે.

રોહિત પુરોહિતે મુંબઈ માં નવું ઘર ખરીદ્યું છે જેની તસવીરો અભિનેત્રી શીના બજાજે શેર કરી છે. 

શીના બજાજ એક અભિનેત્રી હોવા ઉપરાંત રોહિત ની પત્ની પણ છે. 

શીના બજાજે તેના ગૃહપ્રવેશ ની કેટલીક તસવીરો શેર કરી છે. 

શીના એ આ ફોટા ના કેપ્શનમાં લખ્યું, બર્થ ડે, હાઉસવોર્મિંગ, ફેમિલી ટાઈમ અને ફાધર્સ ડે, જ્યારે બધું એકસાથે આવે છે. હું મુંબઈમાં મારા પ્રથમ ઘરથી ખૂબ જ ખુશ છું. 

આ તસવીરો માં રોહિત પીળા રંગના કુર્તા પાયજામા અને ફ્લોરલ પ્રિન્ટ જેકેટમાં હેન્ડસમ લાગતો હતો.

બીજી તરફ શીના રેડ કલરના સૂટમાં જોવા મળી હતી. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow