Rahul Gandhi : રાહુલ ગાંધી વાયનાડથી આપશે રાજીનામું, હવે ગાંધી પરિવારનું આ દસમું સદસ્ય પણ ઉતરશે મેદાનમાં; લડશે ચૂંટણી

by kalpana Verat
Rahul Gandhi Rahul Gandhi In Raebareili, Priyanka In Wayanad Decoding Congress' Move

News Continuous Bureau | Mumbai 

Rahul Gandhi :

  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી રાજીનામું આપશે અને રાયબરેલીથી સાંસદ રહેશે.
  • હવે વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી પેટાચૂંટણી લડશે. 
  • પ્રિયંકા ગાંધી પોતાની રાજકીય કારકિર્દીમાં પહેલીવાર કોઈ ચૂંટણી લડશે.
  • કોંગ્રેસની 2 કલાકની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
  • જણાવી દઈએ કે તેઓ પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે. આ પહેલા એમણે મોટાભાગે પાર્ટી સંગઠન માટે જ કામ કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : Modi 3.0 Budget: નાણામંત્રી નિર્મલા સીતારામન આ તારીખે પ્રી-બજેટ બેઠક કરશે, આ મુખ્ય મુદ્દા પર ધ્યાન હશે કેન્દ્રિત..

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More