સાન્વિકા જીતેન્દ્ર કુમાર ની વેબ સિરીઝ પંચાયત 3 માં રિંકી ની ભૂમિકામાં જોવા મળી રહી છે.
ફૂલેરા ગામ ની સીધી સાદી રિંકી રિયલ લાઈફ માં એકદમ ગ્લેમરસ છે.
રિંકી એટલે કે અભિનેત્રી સાન્વિકાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે,
આ તસવીરો માં સાન્વિકા બ્રાઉન કલરનો મીની ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે
સાન્વિકા એ મોટી ઇયરિંગ અને હિલ સાથે તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
મિનમલ મેકઅપ સાથે સાન્વિકા ને તેના વાળ પોનીટેલ માં બાંધ્યા છે.
સાન્વિકાએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તે પોતાની કારકિર્દીને લઈને મૂંઝવણમાં હતી
હાલ સાન્વિકા તેની વેબ સિરીઝ પંચાયત 3 ને લઈને ચર્ચા માં છે.