Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લાહૌલ અને સ્પીતિમાં બચાવ કામગીરી હાથ ધરવા બદલ ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસની માઉન્ટેન રેસ્ક્યુ ટીમને બિરદાવી

Amit Shah: આપણા બહાદુર હિમવીર પર ગર્વ છે - ગૃહમંત્રી. ITBP ટીમના સભ્યોએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો અને માનવતાવાદી કારણસર પેરાગ્લાઈડિંગ કરતી વખતે અકસ્માતમાં જીવ ગુમાવનાર અમેરિકન નાગરિકના નશ્વર અવશેષો મેળવવા માટે પહાડોમાં 14,800 ફૂટ ઊંચાઈ પર ચડ્યા. ITBPનું માનવતા પ્રત્યેનું સમર્પણ પ્રશંસનીય છે - શ્રી અમિત શાહ

by Hiral Meria
Amit Shah hailed the Mountain Rescue Team of Indo-Tibetan Border Police for carrying out rescue operations in Lahaul and Spiti.

News Continuous Bureau | Mumbai

Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહે લાહૌલ અને સ્પીતિમાં ( lahaul and spiti ) બચાવ કામગીરી હાથ ધરવા બદલ ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસની ( Indo-Tibetan Border Police ) માઉન્ટેન રેસ્ક્યુ ટીમને બિરદાવી છે. 

X પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં શ્રી અમિત શાહે કહ્યું કે “અમારા બહાદુર હિમવીર પર ગર્વ છે. ITBP માઉન્ટેન રેસ્ક્યુ ટીમે ( ITBP Mountain Rescue Team) તાજેતરમાં લાહૌલ અને સ્પીતિમાં ઊંચા પર્વતીય ખડકો પર એક પડકારજનક સર્ચ ઓપરેશન ( Rescue operation ) હાથ ધર્યું હતું અને પેરાગ્લાઈડિંગ ( Paragliding Accident ) વખતે અકસ્માતમાં જીવ ગુમાવનાર અમેરિકન નાગરિકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. સ્થાનિક વહીવટીતંત્રની વિનંતી પર, ITBP ટીમના સભ્યોએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો અને માનવતાવાદી હેતુ માટે નશ્વર અવશેષોને પુનઃપ્રાપ્ત કરવા માટે પર્વતોમાં 14,800 ફૂટ ઊંચાઈ પર ચઢ્યા. માનવતા પ્રત્યેનું તેમનું સમર્પણ પ્રશંસનીય છે.”

આ સમાચાર  પણ વાંચો : Mumbai Rain Update : આવી રે.. આવી.. મેઘ સવારી આવી, મુંબઈમાં વહેલી સવારે વરસાદની હાજરી; વાતાવરણ બન્યું ખુશનુમા.. હવામાન વિભાગે જારી કર્યું એલર્ટ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More