WI vs ENG: સુપર-8 મેચમાં ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું, આ ખેલાડીએ રમી તોફાની ઈનિંગ્સ..

by kalpana Verat
WI vs ENG T20 World Cup 2024, ENG beat WI by 8 wickets in St Lucia

 News Continuous Bureau | Mumbai

WI vs ENG: 

  • ગ્રુપ સ્ટેજની ચારેય મેચ જીતનાર વેસ્ટ ઈન્ડિઝનું ઘમંડ ઈંગ્લેન્ડ તોડી દીધું છે. 
  • T20 વર્લ્ડ કપની સુપર-8ની બીજી મેચમાં ઇંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે હરાવ્યું છે. 
  • વેસ્ટ ઈન્ડિઝે આપેલા 181 રનના ટાર્ગેટને ઇંગ્લિશ ટીમે 17.3 ઓવરમાં જ ચેઝ કરી લીધો. 
  • ઇંગ્લેન્ડ તરફથી ફિલ સોલ્ટ 47 બોલમાં 87* રન અને જોની બેયરસ્ટોએ 26 બોલમાં 48* રન બનાવ્યા હતા. બન્ને વચ્ચે 97* રનની ભાગીદારી થઈ હતી.
  • ફિલ સોલ્ટને તેની શાનદાર ઇનિંગ માટે પ્લેયર ઑફ ધ મેચનો અવોર્ડ મળ્યો હતો.

આ સમાચાર  પણ વાંચો : Tamil Nadu hooch tragedy: તમિલનાડુમાં મોટો લઠ્ઠાકાંડ.. ઝેરી દારુ પીવાથી આટલા લોકોનાં મોત, 60ની હાલત ગંભીર; મુખ્યમંત્રી-રાજ્યપાલ આઘાતમાં..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More