214
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
International Olympic Day :દર વર્ષે 23 જૂને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વભરના ખેલાડીઓને એક જ પ્લેટફોર્મ પર લાવવાના મહા કુંભ ઓલિમ્પિક માટે આ દિવસ ખાસ છે. આ દિવસ રમત ( Sport ) આરોગ્ય અને સ્વ-સુધારણા માટેનો દિવસ છે. તેમાં વિશ્વભરમાંથી કોઈપણ ભાગ લઈ શકે છે. વર્ષ 1948 થી દર વર્ષે આજ તારીખે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.
આ પણ વાંચો : Alan Turing : 23 જૂન 1912 ના જન્મેલા, એલન મેથિસન ટ્યુરિંગ એક અંગ્રેજી ગણિતશાસ્ત્રી, કમ્પ્યુટર વૈજ્ઞાનિક, તર્કશાસ્ત્રી હતા, તેમને આધુનિક કોમ્પ્યુટર અને કૃત્રિમ બુદ્ધિમત્તાના પિતા ગણવામાં આવે છે
You Might Be Interested In