શિલ્પા શેટ્ટી ઈન્ડસ્ટ્રીની સૌથી ફિટ અભિનેત્રીઓમાંની એક છે. શિલ્પા પોતાને ફિટ રાખવા માટે યોગની મદદ લે છે 

આ લિસ્ટ માં મલાઈકા અરોરાનું નામ પણ સામેલ છે. મલાઈકા જીમની સાથે યોગ દ્વારા પણ પોતાને ફિટ રાખે છે 

કરીના કપૂર પણ પોતાની જાત ને ફિટ રાખવા દરરોજ યોગા કરે છે 

નણંદ કરીના ની જેમ ભાભી આલિયા ભટ્ટ પર યોગ કરીને પોતાની જાત ને ફિટ રાખે છે. 

બોલિવૂડ ની ધકધક ગર્લ માધુરી દીક્ષિત પણ પોતાને ફિટ રાખવા રોજ યોગા કરે છે.  

દીપિકા પાદુકોણ ની ફિટનેસ નું રહસ્ય પણ યોગા જ છે અભિનેત્રી યોગ કરીને પોતાની જાત ને ફિટ રાખે છે. 

યુવા અભિનેત્રી સારા અલી ખાન નું નામ પણ આ લિસ્ટ માં સામેલ છે. 

જ્હાન્વી કપૂર પણ પોતાની જાત ને ફિટ રાખવા યોગા કરતી રહે છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow