203
News Continuous Bureau | Mumbai
Arvind Kejriwal Bail:
- દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઝટકો લાગ્યો છે.
- કેજરીવાલની જામીન અરજી સામે દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે નીચલી કોર્ટના આદેશ પર સુનાવણી સુધી સ્ટે રહેશે.
- એટલે કે જ્યાં સુધી હાઈકોર્ટ કેસની સુનાવણી નહીં કરે ત્યાં સુધી કેજરીવાલ તિહાર જેલમાંથી મુક્ત નહીં થાય.
- દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને આપવામાં આવેલી જામીન વિરુદ્ધ EDની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાની મંજૂરી આપી.
આ સમાચાર પણ વાંચો : International Yoga Day 2024 : જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં વિશ્વ યોગ દિવસ પર આપ્યો મોટો સંદેશ, જનતાને કરી આ ખાસ અપીલ
