સારા અલી ખાન બોલિવૂડ ની યુવા અભિનેત્રી છે. તે સોશિયલ મીડિયા પર સક્રિય છે.
સારા તેના લુક્સ ને લઈને ઈન્ટરનેટ પર ધૂમ મચાવતી હોય છે.
હાલમાં જ સારા અલી ખાને તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.
આ તસવીરો માં સારા અલી ખાન ડેનિમ જીન્સ અને ક્રોપ ટોપ પહેરેલી જોવા મળી રહી છે.
સ્ટોલ, પર્સ અને ગોગલ્સ વડે સારા એ તેના લુક ને કમ્પ્લીટ કર્યો હતો.
આ દરમિયાન સારા એ કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા.
સારા અલી ખાન ની જે કોઈ પણ તસવીરો પોસ્ટ થતા ની સાથે જ વાયરલ થઇ જાય છે.
સારા અલી ખાન તેના બિન્દાસ અંદાજ માટે પણ જાણીતી છે.