Mysterious deaths in Pakistan:પાકિસ્તાનના આ શહેરમાં અચાનક થવા લાગ્યા મૃતદેહોના ઢગલા, રહસ્યમય મૃત્યુને લઈને આખું શહેર હાઈ એલર્ટ; જાણો વિગતે..

by kalpana Verat
Mysterious deaths in Pakistan Karachi on high alert as unidentified bodies found across city

 News Continuous Bureau | Mumbai

Mysterious deaths in Pakistan:

  • પાકિસ્તાનના કરાચી શહેરમાં રહસ્યમય મોતના કારણે ખળભળાટ મચી ગયો છે. 
  • અહીં અલગ-અલગ વિસ્તારોમાંથી 22 બીનવારસી મૃતદેહો મળી આવ્યા છે. 
  • મીડિયા રિપોર્ટ અનુસાર કરાચીમાં આ મોતનું કારણ હીટવેવ માનવામાં આવી રહ્યું છે. 
  • બંદર શહેરમાં કાળઝાળ ગરમીના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે. 
  • રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે ડ્રગ્સની લતને કારણે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.
  • પાકિસ્તાની NGOના પ્રયાસો છતાં 22 મૃતદેહોમાંથી કોઈની ઓળખ થઈ શકી નથી.  

આ સમાચાર પણ વાંચો : SA vs AFG : અફઘાનિસ્તાનનું વર્લ્ડ કપ જીતનું સપનું તૂટ્યું, દક્ષિણ આફ્રિકા પ્રથમ વખત ફાઇનલમાં પહોંચ્યું, રચ્યો ઇતિહાસ..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More