Anant Ambani: અજય દેવગણ બાદ હવે બોલિવૂડના આ સુપરસ્ટાર અને મિત્ર ના ઘરે પોતાના લગ્નનું આમંત્રણ આપવા પહોંચ્યો અનંત અંબાણી

Anant Ambani: અનંત અને રાધિકા લગ્નના બંધનમાં બંધાવવા ના છે. આ માટે અનંત અંબાણી પોતાના લગ્નનું આમંત્રણ આપવા ખાસ લોકો ના ઘરે જઈ રહ્યો છે પહેલા અજય દેવગણ હવે બોલિવૂડના આ સુપરસ્ટાર ના ઘરે પોતાના લગ્નનું આમંત્રણ આપવા અનંત અંબાણી પહોંચ્યો હતો જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

by Zalak Parikh
anant ambani reached salman khan house personally for gave him his wedding invitation

News Continuous Bureau | Mumbai 

Anant Ambani: અનંત અને રાધિકા લગ્નના બંધનમાં બંધાવવા ના છે. આ માટે અંબાણી પરિવાર માં લગ્ન ની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. અંબાણી પરિવાર પોતાના ખાસ લોકો ને પોતે તેના ઘરે જઈ લગ્ન નું આમંત્રણ આપી રહ્યા છે તેવામાં દુલ્હેરાજા પોતે પણ બોલિવૂડમાં તેમના ખાસ મિત્રો ના ઘરે જઈ તેમને આમંત્રણ આપી રહ્યા છે. અનંત અંબાણી ને સૌ પ્રથમ અજય દેવગણ ના ઘરે જોવામાં આવ્યો હતો હવે અનંત અંબાણી વધુ એક બોલિવૂડ સુપરસ્ટાર અને તેના નજીકના મિત્ર ના ઘરે પોતાના લગ્નનું આમંત્રણ આપવા પહોંચ્યો હતો જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો: Shahrukh khan and Suhana khan: લંડન માં દીકરી સુહાના સાથે ક્વોલિટી સમય પસાર કરતો જોવા મળ્યો શાહરુખ ખાન, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તસવીરો

અનંત અંબાણી પહોંચ્યો સલમાન ખાન ના ઘરે 

અનંત અંબાણી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે બોલિવૂડ સુપરસ્ટાર અને નજીક ના મિત્ર સલમાન ખાન ના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ માં પોતાના લગ્ન નું આમંત્રણ આપવા પહોંચ્યો હતો. તે બાંદ્રાના ગેલેક્સી એપાર્ટમેન્ટ માં સુરક્ષાકર્મીઓ સાથે જોવા મળ્યો હતો. અંબાણીની કારનો કાફલો, સશસ્ત્ર અંગરક્ષકો અને સુરક્ષા કર્મચારીઓથી ઘેરાયેલો, સલમાનના ઘરની બહાર જોવા મળ્યો હતો.


તમને જણાવી દઈએ કે અનંત અંબાણી અને સલમાન ખાન ઘણા સારા મિત્રો છે બંને વચ્ચે સારું બોન્ડિંગ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More