News Continuous Bureau | Mumbai
Surat: શહિદ સૈનિકો ( Martyred soldiers ) , સ્વ.પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોના સંતાનો કે જેઓ સુરતમાં ધો.૮ કે તેથી ઉપરના ધોરણમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હોય તેમને રહેવા અને જમવા માટે જિલ્લા સૈનિક કલ્યાણ ( Sainik Welfare ) અને પુનર્વસવાટ કચેરી, સુરતના ગૌરવ સેનાની ભવન ( Gaurav Senani Bhavan ) સરથાણા ખાતે સૈનિક કુમાર છાત્રાલયમાં ( Sainik Kumar Hostel ) પ્રવેશ મળી શકે છે. છાત્રાલયમાં એડમિશન ( Hostel Admission ) મેળવવા ઈચ્છુક શહિદ સૈનિકો, સ્વ.પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોના સંતાનોના વાલીઓએ રૂબરૂ સંપર્ક કરી એડમિશન ફોર્મ મેળવી લેવું. વધુ વિગત માટે આ કચેરીના ફોન નં. ૦૨૬૧-૨૯૧૩૮૨૦/૯૪૨૬૮૦૨૮૨૦ ઉપર સંપર્ક કવા મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીની યાદીમાં જણાવાયુ છે.
આ સમાચાર પણ વાંચો: Express Train: રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં નોન-ઈન્ટરલોકીંગ કામગીરી ના લીધે 8 જુલાઈ સુધી રેલ વ્યવહાર ને અસર
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.