102
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Hansa Jivraj Mehta : 1897 માં આ દિવસે જન્મેલા, હંસા જીવરાજ મહેતા ભારતના સુધારાવાદી, સામાજિક કાર્યકર, શિક્ષણવિદ, સ્વતંત્રતા કાર્યકર્તા ( Freedom activist ) , નારીવાદી અને લેખક ( Indian Writer ) હતા. તેમણે બાળકો માટે ગુજરાતીમાં ઘણાં પુસ્તકો લખ્યાં છે અને ગુલીવર્સની સફરો જેવાં પુસ્તકો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર પણ કર્યા છે. મહાત્મા ગાંધીની સલાહથી તેમણે વિદેશી કપડાં અને દારૂ વેચતી દુકાનોનો સામૂહિક બહિષ્કાર તેમજ અન્ય સ્વાતંત્ર્યની લડતોમાં ભાગ લીધો હતો. બ્રિટિશરો દ્વારા તેમની ધરપકડ થઇ હતી તેમજ તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા
આ પણ વાંચો: S.V. Ranga Rao : 03 જુલાઈ 1918 ના જન્મેલા એસ.વી. રંગા રાવ એક ભારતીય અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા હતા..
You Might Be Interested In