Isha ambani:ઈશા અંબાણી એ શેર કર્યું તેની ફિટનેસ નું રહસ્ય, પરિવાર ના આ સભ્ય ની પ્રેરણા થી શીખી આ ખાસ વસ્તુ

Isha ambani: ઈશા અંબાણી એક સફળ બિઝનેસ વુમન ની સાથે સાથે તેના ફિટનેસ માટે પણ જાણીતી છે. તાજેતરમાં જ એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન ઈશા એ તેના ફિટનેસ નું રહસ્ય જાહેર કર્યું હતું.

by Zalak Parikh
isha ambani reveals she wanted to learn make a gujarati thali for dadi kokilaben

News Continuous Bureau | Mumbai

 Isha ambani: ઈશા અંબાણી એક સફળ બિઝનેસ વુમન ની સાથે સાથે તેના ફિટનેસ માટે પણ જાણીતી છે. આનંદ પીરામલ સાથે પરણેલી, ઈશા તેના જોડિયા બાળકો કૃષ્ણ અને આધ્યા ની માતા છે. તાજેતરમાં જ એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન ઈશા એ તેના ફિટનેસ નું રહસ્ય જાહેર કર્યું હતું. 

આ સમાચાર પણ વાંચો: Anant and Radhika wedding: અનંત અને રાધિકા ની સંગીત સેરેમની હશે ખાસ, કપલ સાથે જોડાયેલી આ વસ્તુ આવશે સામે

ઈશા અંબાણી એ જણાવ્યું તેનું ફિટનેસ નું રહસ્ય 

એક મેગેઝીન ને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાના ફિટનેસ અંગે વાત કરતા ઈશા એ જણાવ્યું કે, “મને ફ્રેન્ચ ફ્રાઈસ ગમે છે, મને બટર ટોસ્ટ ગમે છે, મને વડાપાવ ગમે છે, કાર્બોહાઇડ્રેટથી ભરપૂર કોઈપણ વસ્તુ મને ગમે છે. મને છૂંદેલા બટાકા અને મેગી નૂડલ્સની સારી પ્લેટ પણ ગમે છે.મારી દાદી ગુજરાતી થાળી કેવી રીતે બનાવે છે તે હું હંમેશા શીખવા માંગતી હતી. મને આ થાળી ગમે છે, પરંતુ હું હંમેશા તેને શરૂઆતથી કેવી રીતે બનાવવી તે શીખવા માંગતી હતી, તેથી મેં તેને જાતે બનાવતા શીખી.”

 

View this post on Instagram

 

A post shared by VOGUE India (@vogueindia)


પોતાની જાત ને ફિટ રાખવા ની બાબત પર ઈશા એ જણાવ્યું કે, “હું ખૂબ લાંબા સમય માટે હુલા હૂપ કરી શકું છું. હું આનંદ સાથે પિકલબોલ રમવાનો પ્રયાસ કરી રહી છું. તેને તેમાં ખૂબ જ રસ છે. મને રમત રમ્યાને ઘણો સમય થઈ ગયો છે અને આનંદ સાથે મેદાન પર સ્પર્ધા કરવી રોમાંચક છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More