અમિતાભ બચ્ચન ને નીલમ, નીલમણિ અને ઓપલ જેવા રત્નો પહેરેલા જોવા મળે છે.
શાહરૂખ ખાન પણ જ્યોતિષીઓ પર વિશ્વાસ કરે છે, તેથી તેણે પોતાની કારનો નંબર 555 રાખ્યો છે
પ્રિયંકા ચોપરા એ ઘણીવાર ઉલ્લેખ કર્યો છે કે તે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા,જ્યોતિષીઓ સાથે વાત કરે છે
પ્રિયંકા ની જેમ આલિયા ભટ્ટ પણ મહત્વપૂર્ણ કામ કરતા પહેલા જ્યોતિષીની સલાહ લે છે.
રણબીર કપૂર પોતાના માટે આઠ નંબરને ખૂબ જ લકી માને છે.
એકતા કપૂર પોતાના હાથ પર અનેક રત્નો ની વીંટી પહેરે છે
અજય દેવગણ પણ જ્યોતિષી માં માને છે તેને ઘણીવાર પીળો નીલમ પહેરેલો જોવા મળે છે