Jharkhand Politics : હેમંત સોરેને ત્રીજી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા, ધારાસભ્યોની હાજરીમાં રાજ્યપાલે લેવડાવ્યા શપથ..

by kalpana Verat
Jharkhand Politics Hemant Soren Takes Oath As Chief Minister, Day After Champai Soren Quit

News Continuous Bureau | Mumbai

 Jharkhand Politics : 

  • ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેને એકવાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.
  • ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને રાજભવનમાં હેમંત સોરેનને મુખ્યમંત્રી પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. 
  • આ સાથે જ હેમંત સોરેન ત્રીજી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા છે. 
  • મહત્વનું છે કે બુધવારે મોડી સાંજે ચંપાઈ સોરેને સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
  • જણાવી દઈએ કે તાજેતરમાં જ હાઈકોર્ટે તેમને જમીન સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જામીન આપ્યા હતા. 
  • બુધવારે ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં ચંપાઈ સોરેનની જગ્યાએ હેમંત સોરેનને મુખ્યમંત્રી બનાવવા પર સહમતિ સધાઈ હતી.

આ સમાચાર પણ વાંચો: 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More