નોરા ફતેહી બોલિવૂડ ની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે.  

નોરા તેના ડાન્સ મૂવ્સ થી લોકો ના દિલ ધડકાવતી રહે છે.  

નોરા તેના ડાન્સ મૂવ્સ ની સાથે સાથે તેના લુક ને કારણે પણ ચર્ચામાં રહેતી હોય છે. 

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી નોરા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં નોરા લાલ દુલ્હન આઉટફિટ માં ખુબજ સુંદર જોવા મળી રહી છે. 

આ આઉટફિટ સાથે નોરા એ ભારે જવેલરી પણ પહેરી છે. જે તેની સુંદરતા માં વધારો કરી રહી છે.  

આ દરમિયાન નોરા તેની પાતળી કમર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

નોરા નો આ ટ્રેડિશનલ લુક તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow