Ravindra Waikar:સાંસદ રવિન્દ્ર વાયકરને મોટી રાહત, આ કૌભાંડમાં દાખલ થયેલા તમામ કેસ રદ, મુંબઈ પોલીસે આપી ક્લીનચીટ..

by kalpana Verat
Ravindra Waikar MP Ravindra Vayakar Given Clean Cheat By Mumbai Police Ravindra Vayakar

 

News Continuous Bureau | Mumbai 

Ravindra Waikar:

  •  મુંબઈના ઉત્તર પશ્ચિમ લોકસભા મતવિસ્તારના નવનિયુક્ત સાંસદ રવિન્દ્ર વાયકરને ક્લીન ચીટ મળી છે. 
  • જોગેશ્વરી પ્લોટ કૌભાંડ કેસમાં મુંબઈ પોલીસે રવિન્દ્ર વાયકરને ક્લીનચીટ આપી છે. 
  • મુંબઈ પોલીસે કહ્યું છે કે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને ગેરસમજના કારણે કેસ દાખલ કર્યો છે. તેથી રવિન્દ્ર વાયકર સામેના તમામ આરોપો પાછા ખેંચી લેવામાં આવ્યા છે.

 

આ સમાચાર પણ વાંચો : Mumbai T-20 victory parade : બુટ-ચંપલ અને પાણીની બોટલ સહિત ઢગલાબંધ કચરો, પાલિકાને દૂર કરવા માટે સાત વાહનો લાગ્યા; આખી રાત ચાલ્યું સફાઈ અભિયાન; જુઓ વિડીયો..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More