News Continuous Bureau | Mumbai
CNG And PNG Price hikes :
- મહાનગર ગેસ લિમિટેડે મુંબઈમાં CNG અને PNGના ભાવમાં વધારો કર્યો છે.
- સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 1.50 રૂપિયાનો અને ક PNGની કિંમતમાં રૂ. 1/SCMનો વધારો કર્યો છે
- આ વધારા બાદ 75 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને PNGની કિંમત રૂ. 48/SCM થઈ ગઈ છે.
- મહાનગર ગેસ લિમિટેડ દ્વારા વધેલા ભાવ આજ રાતથી લાગુ થશે.
આ સમાચાર પણ વાંચો : Mumbai rain : લોકલ પકડતી વખતે મહિલા લપસીને પાટા પર પડી; પગ પર ચડી ગયો ટ્રેનનો કોચ, જીવ બચી ગયો પણ…