અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના વેડિંગ ફંક્શનમાં સારા અલી ખાન ગુજરાતી લુક માં જોવા મળી હતી.
સારા અલી ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર આ ફંક્શન ના તેના લુક ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં સારા અલી ખાન ગુજરાતી સ્ટાઇલ ના ચણીયા ચોળી માં ખૂબ જ સુંદર લાગી રહી હતી
સારા અલી ખાને લેહેંગા સાથે ગળામાં હેવી નેકલેસ, બ્રેસલેટ અને મેચિંગ વીંટી પણ પહેરી હતી.
સારા અલી ખાને આ આઉટફિટ એન ગુજરાતી ટચ આપવા નાની બિંદી પણ કરી હતી.
ગ્લોસી મેકઅપ સાથે સારા એ તેના વાળ ને એક અલગ જ સ્ટાઇલ માં બાંધ્યા હતા.
આ દરમિયાન સારા અલી ખાન તેની પાતળી કમર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.