આ સેરેમની માં રાધિકા હળદર રંગનો લહેંગા અને બ્લાઉઝ પહેરેલી જોવા મળી હતી.
આ સાથે જ રાધિકા એ ગળામાં, કાનમાં અને હાથમાં પણ સફેદ રંગ ના ફૂલે થી બનેલ જવેલરી પહેરી હતી.
રાધિકા મર્ચન્ટનો આ લુક રિયા કપૂરે સ્ટાઈલ કર્યો હતો જ્યારે આઉટફિટ અનામિકા ખન્નાએ ડિઝાઈન કર્યો હતો.