અનંત અને રાધિકા ની મહેંદી સેરેમની માં નીતા અંબાણી ના લુકે લાઈમલાઈટ ચોરી હતી. 

આ સેરેમની માં સંજય દત્ત સફેદ કુર્તા પાયજામા માં પહોંચ્યો હતો. 

અનંત અને રાધિકા ની મહેંદી સેરેમની માં રણવીર સિંહ પણ સફેદ એમ્બ્રોડરી વાળા કુર્તા માં જોવા મળ્યો હતો. 

આ સેરેમની માં અનન્યા પાંડે બ્લુ કલર ના લહેંગા ચોલી માં જોવા મળી હતી. 

આ સેરેમની માટે જાહ્નવી કપૂર પણ બ્લુ કલર ના લહેંગા માં એન્ટિલિયા પહોંચી હતી. 

આ સેરેમની માં હાજરી આપવા માનુષી છિલ્લર ક્રીમ રંગની સાડી પહેરી એન્ટિલિયા પહોંચી હતી

આ સેરેમની માટે શનાયા કપૂરે લાઈટ પિન્ક કલર નો શરારા પસંદ કર્યો હતો. 

આ દરમિયાન ટીના અંબાણી પણ પતિ અનિલ અંબાણી સાથે પોઝ આપતી જોવા મળી હતી.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow