અનંત અંબાણી ની નવી પરિણીત પત્ની રાધિકા તેના વેડિંગ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી
લગ્ન બાદ તેની વિદાય નો આઉટફિટ પણ વાયરલ થઇ રહ્યો છે જે તેના લગ્ન કરતા પણ સુંદર છે.
રાધિકા એ વિદાય દરમિયાન, મનીષ મલ્હોત્રાનો વાસ્તવિક સોનાના દોરાઓથી બનેલો લાલ રંગનો લહેંગા પહેર્યો હતો
રાધિકા મર્ચન્ટ નો વિદાય લેહેંગા મલ્ટી-પેનલવાળા બનારસી બ્રોકેડનો હતો.
રાધિકાએ આ સુંદર લહેંગા સાથે મેચિંગ બનારસી બ્રોકેડ દુપટ્ટાની જોડી બનાવી હતી.
રાધિકાએ જ્વેલરી તરીકે હેવી નેકલેસ, ટિક્કો, હાથ ફૂલ અને મેચિંગ એરિંગ્સ પહેર્યા હતા.
આ વિદાય લુક સાથે રાધિકાએ તેના વાળ બનમાં બાંધ્યા હતા અને ગજરો પહેર્યો હતો.
રાધિકા તેના વિદાય આઉટફિટમાં એકદમ રાજકુમારી જેવી લાગતી હતી.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More