India Vs Zimbabwe: ભારતની ‘યુવા’ ટીમે ઝિમ્બાબ્વેને ચટાવી ધૂળ, એક હારનો બદલો સીરિઝ 4-1 થી કબજે કરીને લીધો..

by kalpana Verat
India Vs Zimbabwe India beat Zimbabwe by 42 runs, clinch five-match series 4-1

 News Continuous Bureau | Mumbai

India Vs Zimbabwe:

  • પાંચ મેચોની T20 શ્રેણીની અંતિમ મેચમાં ભારતીય ટીમે ઝિમ્બાબ્વેને 42 રને હરાવ્યું છે. 
  • ટીમ ઈન્ડિયાએ આ જીત સાથે સિરીઝ પર કબજો કરી લીધો છે. ભારતે આ શ્રેણી 4-1થી જીતી લીધી છે. 
  • મુકેશ કુમાર આ મેચનો હીરો હતો. તેણે બોલ સાથે તબાહી મચાવી હતી અને 3.3 ઓવરમાં 22 રન આપીને 4 વિકેટ લીધી હતી. 

આ સમાચાર પણ વાંચો: ધૂરંધર ખેલાડીઓએ બેટ ઉધાર માંગ્યુ અને રચી દીધો ઈતિહાસ, અભિષેક શર્મા સહીત જાણો કયા ખેલાડીઓએ આ યુક્તિ અજમાવી….

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More