અનંત અને રાધિકા ના લગ્ન ની સમાપ્તિ મંગલ ઉત્સવ સાથે થઇ હતી જેમાં મહેમાનો નું સ્વાગત રામાયણ ની ચોપાઈ થી થયું હતું 

આ સમારોહ માં એનિમલ સ્ટાર બોબી દેઓલ એ હાજરી આપી હતી. 

બોબી સિવાય તેના ભાઈ સની દેઓલે પણ અનંત અને રાધિકા ના મંગલ ઉત્સવ માં હાજરી આપી હતી.  

બોલિવૂડ અભિનેતા ગોવિંદા એ પણ આ ઉત્સવ માં હાજરી આપી હતી. 

અભિનેત્રી અને પૂર્વ લોકસભા સભ્ય નુસરત જહાંએ પણ અનંત-રાધિકાના મંગલ ઉત્સવમાં ભાગ લીધો હતો

અભિનેત્રી શોભિતા ધુલીપાલાએ પણ આ ઉત્સવ માં હાજરી આપી હતી.  

આ સિવાય ટાઇગર શ્રોફ અને જેકી શ્રોફ એ પણ હાજરી આપી હતી. 

આ ઉત્સવ માં ભૂમિ પેડણેકર એકદમ અલગ જ અંદાજ માં જોવા મળી હતી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow