જ્હાન્વી કપૂર તેની એક્ટિંગ  સાથે તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. 

તાજેતર માં જ્હાન્વી ઓફ શોલ્ડર ડ્રેસ પહેરી અંબાણીના લગ્ન ના એક કાર્યક્રમ માં પહોંચી હતી.  

જ્હાન્વી એ તેના ઇન્સ્ટાગ્રામ પર આ આઉટફિટ ની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે.  

આ તસવીરો માં જ્હાન્વી ઓફ શોલ્ડર ડ્રેસ માં જોવા મળી  રહી છે જેના પર હેવી વર્ક છે.  

જ્હાન્વી કપૂરે મેચિંગ સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ, રિંગ્સ અને હીલ્સ સાથે તેના લુકને એક્સેસરાઇઝ કર્યો હતો. 

ન્યૂડ મેકઅપ સાથે જ્હાન્વી કપૂરે તેના વાળ ને ખુલ્લા રાખ્યા હતા. 

આ તસવીરો શેર કરતા જ્હાન્વી કપૂરે કેપ્શન આપ્યું - ‘એક દિવસ સોનું, એક દિવસ હીરા.’

જ્હાન્વી કપૂર ની આ તસવીરો પણ ચાહકો દિલ ખોલી ને પ્રેમ વરસાવી રહ્યા છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow