અનંત અને રાધિકા ના લગ્ન માં આલિયા ભટ્ટ તેના પતિ રણબીર કપૂર સાથે પહોંચી હતી 

આ દરમિયાન આલિયા ભટ્ટ ના લુક એ બધાને ઘાયલ કર્યા હતા.  

આલિયા ભટ્ટ અનંત અને રાધિકા ના લગ્ન માં 160 વર્ષ જૂની સાડી પહેરી ને પહોંચી હતી. 

મીડિયા રિપોર્ટ મુજબ આલિયાની આ સાડી માં 99 ટકા શુદ્ધ ચાંદી અને 6 ગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

આ સાડી બોલિવૂડના પ્રખ્યાત ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના કલેક્શન ની છે.  

આલિયા ની આ સાડી ગુજરાત માં બનાવવામાં આવી હતી 

આ સિલ્ક સાડી સાથે આલિયાએ હેન્ડ એમ્બ્રોઇડરી કરેલું બ્લાઉઝ પહેર્યું હતું. 

આ સુંદર સાડી સાથે આલિયા એ સુનિતા શેખાવતે બનાવેલી અદભૂત જ્વેલરી પહેરી હતી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow