નીતા અંબાણી એ અનંત અને રાધિકા ના દરેક ફંક્શન માં લાઈમલાઈટ લૂંટી હતી 

અનંત અને રાધિકા ના લગ્ન ના દરેક ફંક્શન માં નીતા અંબાણી નો જાજરમાન લુક જોવા મળ્યો હતો. 

હવે નીતા અંબાણી નો અનંત અને રાધિકા ના રિસેપ્શન નો લુક સામે આવ્યો છે. 

આ પાર્ટી માં નીતા અંબાણી એ અબુ જાની સંદીપ ખોસલા એ ડિઝાઇન કરેલા ઘાઘરા ચોળી માં જોવા મળી હતી 

નીતા અંબાણી ના ઘાઘરા માં ના કાશી વિશ્વનાથ મંદિર વણાયેલું હતું. 

નીતા અંબાણી ના બ્લાઉઝ પર પાછળની બાજુ હાથીના આકારમાં મોતીથી ભરતકામ કરવામાં આવ્યું હતું.  

આ બ્લાઉઝ ની ખાસ વાત એ હતી કે આ હાથી ની આસપાસ નીતા ના બાળકો અને પૌત્રોના નામ લખવામાં આવ્યા હતા 

નીતા અંબાણી એ દીકરા અનંત ના લગ્ન ની મહેંદી ડિઝાઇન માં તેના પરિવારવાળા ના નામ લખ્યા હતા.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow