232
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
World Hepatitis Day : દર વર્ષે 28 જુલાઇના રોજ વિશ્વ હિપેટાઇટિસ દિવસ મનાવવામાં આવે છે, આ પાછળનો હેતુ હિપેટાઇટિસ – હિપેટાઇટિસ ( Hepatitis ) A, B, C, D, અને E તરીકે ઓળખાતા ચેપી રોગોનું જૂથ – અને નિવારણ, નિદાન અને સારવારને પ્રોત્સાહિત કરવાનો છે. જો સમયસર હિપેટાઇટિસની ઓળખ ન થાય તો તે તમારાં જીવન માટે જોખમી બની શકે છે. આમ તો હેપેટાઈટીસ થવાના અનેક કારણો છે, પણ બ્લડથી વધુ ખતરનાક બને છે. આ ઉપરાંત અસુરક્ષિત સંબંધ રાખવાથી, બીજાના ઉપયોગમાં લીધેલા ઇન્જેક્શન દ્વારા, વધારે પડતો દારુ પીવાથી.
આ પણ વાંચો : Ramlal Chunilal Modi : 27 જુલાઈ 1890 ના જન્મેલા રામલાલ ચુનીલાલ મોદી ગુજરાતી લેખક, સંશોધક, વિવેચક અને ઇતિહાસકાર હતા.
You Might Be Interested In