International Tiger Day: આજે છે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ, જાણો ક્યારથી થઇ આ દિવસની ઉજવણી ની શરૂઆત..

International Tiger Day: આજે છે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ, જાણો ક્યારથી થઇ આ દિવસની ઉજવણી ની શરૂઆત..

by Hiral Meria
Today is International Tiger Day, know when the celebration of this day started.

 News Continuous Bureau | Mumbai

International Tiger Day: દર વર્ષે 29 જુલાઈ  ઈન્ટરનેશનલ ટાઈગર ડે ઉજવાય છે. જે ગ્લોબલ ટાઈગર ડે ( Global Tiger Day ) તરીકે પણ ઓળખવામાં આવે છે, શરૂઆત 2010માં રશિયાના સેન્ટ પીટર્સબર્ગથી થઈ હતી. જ્યાં ઘણા દેશોએ વાઘને ( Tiger  ) બચાવવા માટે વૈશ્વિક લક્ષ્ય નક્કી કર્યું હતું. ભારતે પણ વાઘને બચાવવામાં મોટો ફાળો આપ્યો છે. આજે વિશ્વમાં સૌથી વધુ વાઘ ભારતમાં જોવા મળે છે.

આ પણ વાંચો  : Anil R. Joshi : 28 જુલાઈ 1940 ના જન્મેલા, અનિલ જોશી ગુજરાતી ભાષાના કવિ અને નિબંધકાર છે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More