Puja Khedkar : ટ્રેઇની IAS પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી, ટ્રેનિંગ પર તાત્કાલિક રોક, મસૂરી એકેડમી પરત બોલાવવામાં આવી..

by kalpana Verat
Puja Khedkar Trainee IAS Officer Puja Khedkar Recalled To Academy, Training Put On Hold

News Continuous Bureau | Mumbai

 Puja Khedkar :  

  • મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં તૈનાત તાલીમાર્થી IAS પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 
  • મીડિયા રિપોર્ટ મુજબ પૂજાની તાલીમ રદ કરવામાં આવી છે. સાથે જ તેને મસૂરી એકેડમીમાં પાછા બોલાવવામાં આવી છે. 
  • એટલું જ નહીં તેને આગામી 23મી જુલાઈ સુધીમાં રિપોર્ટ કરવા જણાવ્યું છે. 
  • લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન (ઉત્તરાખંડ) એ મહારાષ્ટ્રમાંથી પૂજાનો તાલીમ કાર્યક્રમ રદ કર્યો છે. એકેડમીએ મહારાષ્ટ્ર સરકારના મુખ્ય સચિવને પત્ર લખ્યો છે.
  • આરોપ છે કે પૂજા ખેડકરે દૃષ્ટિહીન અને માનસિક રીતે બીમાર હોવાનું પ્રમાણપત્ર સબમિટ કરીને UPSC પરીક્ષામાં ભાગ લીધો હતો. તેના આધારે તે વિશેષ છૂટ મેળવીને IAS બની.

આ સમાચાર પણ વાંચો :  Budget Session 2024: સરકારે બજેટ સત્ર પહેલા આ તારીખે બોલાવી સર્વપક્ષીય બેઠક, રાહુલ ગાંધી પ્રથમ વખત હાજરી આપશે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More