તૃપ્તિ ડીમરી  રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ થી ચર્ચામાં આવી હતી.  

તૃપ્તિ ડીમરી હાલ તેની ફિલ્મ બેડ ન્યૂઝ ના પ્રમોશન માં વ્યસ્ત છે. 

તૃપ્તિ ડીમરી એ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. 

આ તસવીરો માં તૃપ્તિ ડિમરી સફેદ રંગના ફુલ સ્લીવ બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે. 

તૃપ્તિ એ ગોલ્ડન ઇયરિંગ્સ, રિંગ્સ, અને હીલ્સ સાથે તેના લુકને એક્સેસરાઇઝ કર્યો હતો.

ન્યૂડ મેકઅપ સાથે તૃપ્તિ ડીમરી એ તેના વાળ ને વેવી સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે. 

આ દરમિયાન તૃપ્તિ એ તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું હતું. 

તૃપ્તિ ડીમરી ની ફિલ્મ બેડ ન્યુઝ 19 જુલાઈ ના રોજ સિનેમાઘરો માં રિલીઝ થશે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow