અનંત અને રાધિકા ના લગ્ન માં માધુરી દીક્ષિત તેના પતિ અને નાના દીકરા સાથે પહોંચી હતી. 

માધુરી દિક્ષીતે તાજેતર માં તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ખુબજ સુંદર જોવા મળી રહી છે 

આ તસવીરો માં માધુરી પેસ્ટલ કલર ના લહેંગા ચોલી માં ખુબ જ સુંદર લાગી રહી છે.  

માધુરી દીક્ષિતે ભારે ગળાનો હાર, હાથ માં કડા, વીંટી અને પોટલી બેગ સાથે તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો.  

હળવા મેકઅપ સાથે માધુરી એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા હતા. 

આ દરમિયાન માધુરી એ તેના પતિ શ્રીરામ નેને સાથે પણ પોઝ આપ્યો હતો. 

સાથે જ તેને તેના નાના દીકરા સાથે પણ પોઝ આપ્યો હતો.  

માધુરી દીક્ષિત ભલે 57 વર્ષ ની થઇ ગઈ હોય પરંતુ તે આજે પણ તેની સુંદરતા થી યુવા અભિનેત્રીઓને ટક્કર આપે છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow