Special Train : અમદાવાદ-તિરુચિરાપલ્લી સાપ્તાહિક સ્પેશલ ટ્રેનના માર્ગમાં પરિવર્તન

Special Train : દક્ષિણ રેલવેના ચેન્નઈ મંડળના તામ્બરમ સ્ટેશન પર મેજર નૉન-ઇન્ટરલોકિંગ કામ ને કારણે ટ્રેન સંખ્યા 09419/09420 અમદાવાદ-તિરુચિરાપલ્લી-અમદાવાદ સાપ્તાહિક સ્પેશલ ટ્રેનના ચાર ફેરા પરિવર્તિત માર્ગથી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

by Hiral Meria
Ahmedabad-Tiruchirappalli weekly special train route change

News Continuous Bureau | Mumbai

Special Train : દક્ષિણ રેલવેના ચેન્નઈ મંડળના તામ્બરમ સ્ટેશન પર મેજર નૉન-ઇન્ટરલોકિંગ કામ ને કારણે ટ્રેન સંખ્યા 09419/09420 અમદાવાદ-તિરુચિરાપલ્લી-અમદાવાદ સાપ્તાહિક સ્પેશલ ટ્રેનના ચાર ફેરા પરિવર્તિત માર્ગથી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું વિવરણ નીચે મુજબ છે:-

  • ટ્રેન સંખ્યા 09419 અમદાવાદ-તિરુચિરાપલ્લી સ્પેશલ ( Ahmedabad-Tiruchchirappalli Special ) 25 જુલાઈ થી  15 ઓગસ્ટ 2024 સુધી ચાર ફેરા પરિવર્તિત માર્ગથી ચાલશે અને રેણીગુંટા, તિરૂંતણી, કાટપાડી, તિરુવરણામલ્લૈ, વિલ્લુપુરમ, કડલૂર, ચિદમ્બરમ, શિરકાષિ, વૈદિસ્વરણકોઇલ, મયિલાડતરૈ, કુંભકોણમ, પાપનાશમ અને  તંજાવૂર સ્ટેશનો પર રોકાશે. 
  • ટ્રેન સંખ્યા 09420 તિરુચિરાપલ્લી-અમદાવાદ ( Ahmedabad ) સ્પેશલ 28 જુલાઈ થી 18 ઓગસ્ટ 2024 સુધી ચાર ફેરા પરિવર્તિત માર્ગથી ચાલશે રેણીગુંટા, તિરૂંતણી, કાટપાડી, તિરુવરણામલ્લૈ, વિલ્લુપુરમ, કડલૂર, ચિદમ્બરમ, શિરકાષિ, વૈદિસ્વરણકોઇલ, મયિલાડતરૈ, કુંભકોણમ,પાપન શમ અને તંજાવૂર સ્ટેશનો પર રોકાશે. 

આ સમાચાર પણ વાંચો  : Mumbai Local Mega Block: રવિવારે સેન્ટ્રલ અને હાર્બર રેલવે પર મેગાબ્લોક, શેડ્યૂલ ચેક કરીને જ ઘરની બહાર નીકળો..

આ ટ્રેનનું અમદાવાદ અને રેણીગુંટા ની વચ્ચે સ્ટોપેજ, માર્ગ અને સમય માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી

ટ્રેનોના સ્ટોપેજ, માર્ગ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More