Today’s Horoscope : આજે ૨૧ જુલાઈ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

by Hiral Meria
Today's Horoscope Today 21 July 2024, know today's horoscope prediction and almanac.

 News Continuous Bureau | Mumbai

Today’s Horoscope

આજનો દિવસ

૨૧ જુલાઈ ૨૦૨૪, રવિવાર

“તિથિ” – પૂનમ

“દિન મહીમા”

ગુરૂ પૂર્ણિમા, ગુરૂ પૂજન, વ્યાસપૂજન, અમરનાથ યાત્રા, વાલ્મીકી નગર યાત્રા, મન્વાદી, ગૌરીવ્રત મોળાકાત વ્રત-જાગરણ, સંન્યાસીના ચાર્તુમાસ આરંભ

“સુર્યોદય” – ૬.૧૨ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૧૬ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૭.૩૯ થી ૧૯.૧૭

“ચંદ્ર” – ધનુ, મકર (૭.૨૬)

આજે જન્મેલા બાળકની રાશી સવારે ૭.૨૬ સુધી ધનુ ત્યારબાદ મકર રહેશે.

“નક્ષત્ર” – ઉત્તરાષાઢા, શ્રાવણ (૨૪.૧૩) 

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૭.૨૬)

સવારે ૭.૨૬ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા ( almanac ) 

ચલઃ ૭.૫૧ – ૯.૨૯

લાભઃ ૯.૨૯ – ૧૧.૦૭

અમૃતઃ ૧૧.૦૭ – ૧૨.૪૫

શુભઃ ૧૪.૨૩ – ૧૬.૦૧

 રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૧૯.૧૭ – ૨૦.૩૯

અમૃતઃ ૨૦.૩૯ – ૨૨.૦૧

ચલઃ ૨૨.૦૧ – ૨૩.૨૩

લાભઃ ૨૬.૦૭ – ૨૭.૨૯

શુભઃ ૨૮.૫૧ – ૩૦.૧૩

રાશી ભવિષ્ય ( Astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-

આંતરિક શક્તિ વધે, દિવ્ય ચેતનાનો વિકાસ થાય, લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

( Zodiac Sign ) વૃષભઃ” (બ,વ,ઉ)-

ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, ધાર્યા કામ પાર પાડી શકો .

“મિથુનઃ”(ક, છ, ઘ)-

મનમાં ચીડિયાપણું રહે ,માનસિક વ્યગ્રતા રહે, મન નું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

“કર્કઃ”(ડ,હ)-

ભાગીદારીમાં કામ કરતા મિત્રો ને સારું રહે, દામ્પત્યજીવનમાં સારું  રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.

“સિંહઃ”(મ,ટ)-

તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે, જીવનપદ્ધતિમાં ફેરફાર કરવા પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, મનની વાત વ્યક્ત કરી શકો. દિવસ ખુશનુમા વીતે.

“તુલાઃ”(ર,ત)-

તમારા પોતાના શોખ માટે સમય ફાળવી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો ,દિવસ આનંદ માં પસાર કરી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-

નવી પ્રતિભા કેળવી શકો, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય, નોકરિયાતવર્ગને સારું રહે, પ્રગતિકારક દિવસ રહે.

“મકરઃ”(ખ,જ)-

તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો, વેપારીવર્ગને સારું રહે, સ્ત્રીવર્ગને મધ્યમ રહે,કામકાજમાં સફળતા મળે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

ખર્ચ પર અંકુશ રાખવો પડે, આવક જાવક નો મેળ કરવો જરૂરી. વધુ વિશ્વાસે ના ચાલવું.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

નસીબ સાથ આપતું જણાય , આકસ્મિત લાભ થાય,ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More