Mumbai rain : મુંબઈમાં મુશળધાર વરસાદ, ગાંધી માર્કેટ અને કિંગ સર્કલ વિસ્તાર ભરાયા પાણી.. જુઓ વિડીયો..

Mumbai rain : મુંબઈમાં બુધવારે રાતથી સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે મુંબઈના ગાંધી માર્કેટ અને કિંગ સર્કલ વિસ્તારમાં વરસાદી પાણી જમા થયા છે. 

by kalpana Verat
Mumbai rain Parts of city receive heavy showers amid IMD alerts, several areas waterlogged

  News Continuous Bureau | Mumbai

Mumbai rain : મહારાષ્ટ્રમાં છેલ્લા અઠવાડિયાથી ચોમાસું સક્રિય છે, જેના કારણે ઘણા ભાગોમાં સતત મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે મુંબઈ, પુણે સહિત રાજ્યના ઘણા ભાગોમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. મુંબઈમાં બુધવારે રાતથી સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે મુંબઈના ગાંધી માર્કેટ અને કિંગ સર્કલ વિસ્તારમાં વરસાદી પાણી જમા થયા છે. 

આ સમાચાર પણ વાંચો  :  Mumbai Rain : મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, તુલસી અને તાનસા બાદ આ તળાવ થવા લાગ્યું ઓવરફ્લો; જુઓ વિડીયો

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More